બુધવાર, 8 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
સંતોષ
શિક્ષક - રાજુ તે પેપરમાં ત્રણ સવાલના જ જવાબ કેમ લખ્યા ?
રાજુ - સાહેબ, તમે જ કહ્યુ હતુ કે માણસે થોડામાં જ સંતોષ માનવો જોઈએ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Career After 12th Diploma Course in Arts: ધોરણ 12 પછી, આર્ટ્સ સ્ટ્રીમમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ
12મા ધોરણ પછી, વિદ્યાર્થીઓ ઘણા વિષયો વિશે મૂંઝવણમાં રહે છે. બોર્ડની પરીક્ષાઓ લગભગ પૂરી થઈ ગઈ છે અને ઘણી રાજ્ય બોર્ડની પરીક્ષાઓના પરિણામો જાહેર થવાની તૈયારીમાં છે. વિદ્યાર્થીઓ આગળ કયો કોર્ષ પસંદ કરવો તેની ચિંતામાં હોય છે. મેડિકલ સ્કૂલ કે એન્જિનિયરિંગ સ્કૂલમાં જાઓ.
8 April Crude Oil Price- અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, યુએસ ક્રૂડ ઓઈલમાં 19%નો ઘટાડો
અમેરિકા અને ઈરાન વચ્ચે જાહેર કરાયેલા યુદ્ધવિરામ બાદ આજે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો અને હવે પેટ્રોલ અને ડીઝલની સાથે ગેસ સંકટ પણ સમાપ્ત થશે. કારણ કે યુદ્ધવિરામ સાથે, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવર પણ ફરી શરૂ થઈ ગઈ છે.
Share Market Today: યુદ્ધ થંભ્યુ તો દોડ્યુ શેર માર્કેટ, સેંસેક્સમાં 2600 અંકોની તોફાની તેજી, નિફ્ટી 700 પોઈંટ ઉછળ્યુ
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતથી શેરબજારમાં જોશ ફરી વળ્યો છે. 8 એપ્રિલના રોજ શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો, જેમાં સેન્સેક્સ લગભગ 2600 પોઈન્ટના જંગી વધારા સાથે ખુલ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટનો વધારો થયો.
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં 10 શરતો છે, વાટાઘાટો 10 એપ્રિલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મધ્યસ્થી બેઠક સાથે શરૂ થશે
અમેરિકા અને ઈરાન વચ્ચે 15 દિવસનો યુદ્ધવિરામ થયો છે, જેમાં 10 શરતો નક્કી કરવામાં આવી છે. આ શરતો પર ચર્ચા 10 એપ્રિલથી પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ શરૂ થશે.
Gold-Silver માં આવી તેજી, યુદ્ધવિરામ પછી ચાંદીમાં રૂ. 12,000નો ઉછાળો; જાણો આજનો સોનાનો ભાવ
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ, રોકાણકારો ફરી એકવાર કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે. પરિણામે, સોના અને ચાંદી બંનેના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ચાંદીમાં એક જ દિવસમાં લગભગ રૂ.12,000 નો જંગી ઉછાળો જોવા મળ્યો હતો.
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?
પોહેલા વૈશાખ, જેને પોહેલા બોશાખ પણ કહેવાય છે, તે બંગાળી નવું વર્ષ છે. આ તહેવાર બંગાળી સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ
આજનુ પંચાગ - 7 એપ્રિલ સૂર્યોદય - 06:16 સૂર્યાસ્ત - 06:44 એપ્રિલ 7, 2026 મંગળવાર ચૈત્ર વદ પાંચમ - વિક્રમ સંવત 2082