ચતુર ખિસકોલી

N.D
ઉછળ-કૂદ કરી રહી ખિસકોલી
એ તો બાળકો જેવી નટખટ છે
કોતરી-કોતરીને ફળ ખાતી
આપણા તો હાથમાં પણ ન આવતી
તેને પકડવા જે કોશિશ કરશે
નઇ દુનિયા|
તે બુધ્ધુ થઈને પરત ફરશે


આ પણ વાંચો :