બિલ્લીની મૂંઝવણ

N.D
મ્યાઉ-મ્યાઉ, મ્યાઉ-મ્યાઉ
કોણે ખાઉ, કોણે ખાઉ
એક તરફ છે દૂધ મલાઈ
બીજી બાજુ ઉંદરડી આવી
કોણે ખાઉ કોણે ખાઉ ?

મ્યાઉ-મ્યાઉં, મ્યાઉ-
એક તરફથી કૂતરુ આવ્યુ
ક્યા જઉં, ક્યા જઉ
વેબ દુનિયા|
મ્યાઉં-મ્યાઉં, મ્યાઉં-મ્યાઉં


આ પણ વાંચો :