બેદરકાર ન રહો
રીંકુ બહુ હોશિયાર હતો
પણ થોડો બેદરકાર પણ હતો
શાળાએથી આવીને બેગ ફેંકતો
બૂટ-મોજા ચારે દિશામાં નાખતો
ભણવા બેસે ત્યારે કાળજી ન રાખતો
આખી બેગ ફેલાવીને બેસતો
મમ્મી સમજાવીને થાકી જતી તો
પણ રીંકુ આ વાત ન સમજતો
જ્યારે નાનકાએ તેની ચોપડી ફાડી તો
ત્યારે તે થયો વસ્તુની કિમંત સમજતો
મમ્મીને પણ ખુશી થઈ જ્યારે તેને જોયો સુધરતો
હોંશેથી તેને વ્હાલ કરીને કહ્યુ 'આ પાઠ કદી ન ભૂલતો'.
પણ થોડો બેદરકાર પણ હતો
શાળાએથી આવીને બેગ ફેંકતો
બૂટ-મોજા ચારે દિશામાં નાખતો
ભણવા બેસે ત્યારે કાળજી ન રાખતો
આખી બેગ ફેલાવીને બેસતો
મમ્મી સમજાવીને થાકી જતી તો
પણ રીંકુ આ વાત ન સમજતો
જ્યારે નાનકાએ તેની ચોપડી ફાડી તો
ત્યારે તે થયો વસ્તુની કિમંત સમજતો
મમ્મીને પણ ખુશી થઈ જ્યારે તેને જોયો સુધરતો
હોંશેથી તેને વ્હાલ કરીને કહ્યુ 'આ પાઠ કદી ન ભૂલતો'.
