રાખડીનુ વચન N.D નાનકીએ ભાઈ પાસેથીઆ વખતે લીધુ વચન એક દિવસનો નહી હોય હવે રક્ષાબંધનનો તહેવારહું તો રોજ તને બાંધીશરાખડી સુંદર અને સારી ભેટથી ભરાય જશેમારી મોટી તિજોરી