શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2016 (09:26 IST)

child story - પરિસ્થિતિ કેવી પણ હોય હિમ્મત નહી હારવી જોઈએ

એક સમયની વાત છે કે એક કુંભારના ગધેડો કૂવામાં પડી ગયા . એ ગધેડા કલાકો સુધી બૂમો પાડીને રડતા રહ્યા. કુંભાર સાંભળતા રહ્યા અને વિચાર કરતા રહ્યા કે એને શું કરવા જોઈએ , શું નહી . આથી આખરે એને નિર્ણય લીધા કે , એ ગધેડા તો બૂઢા થઈ ગયા છે , એને બચાડવાથી કોઈ લાભ નથી, આથી એને તો કૂવામાં જ દફન કરી દેવું જોઈએ. કુભારે એમના મિત્રો અને પાડોસીઓને બોલાવ્યો. બધાને કૂવામાં માટી નાખવી શરૂ કરી. જેમજ ગધેડા સમજમાં આવ્યુ કે શું થઈ રહ્યું છે , એ જોર-જોરથી બૂમો પાડીને  રડવા લાગ્યા , થોડી વાર પછી એ શાંત થઈ ગયા . 
 
બધા લોકો ચુપચાપ કૂવામાં માટી નાખતા રહ્યા. ત્યારે કુંભારએ કૂવામાં જોયું તો એને આશ્ચર્ય થયું. અને એ હેરાન રહી ગયું " એને જોયું કે ગધેડા કૂવામાં જે માટી તેની ઉપર આવતી એને નીચે ગિરાવી નાખતા અને પોતે એ માટી પર એક એક પગલા ઉપર આવતા રહ્યા. જેમે જેમ કુંભાર અને તેના પડોસી તેના પર માટી નાખતા એમ જ એ માટીને ગિરાવી દેતા અને એક સીઢી ઉપર આવી જ્તા . અને પછી એ કૂવાના કાંઠે સુધી પહોંચી ગયા. અને કૂદીને બહાર આવી ગયા. 
 
શીખામણ- આ વાર્તાથી અમને શીખામણ મળે છે કે માણસને કોઈ પણ પરિસ્થિતિ જોઈને નિરાશ કે હાર નહી માનવી જોઈએ પણ હિમ્મત રાખીને આગળ વધવા જોઈએ .