રોમાંસના સમયે ભૂલીને પણ ન કરવી આ ભૂલોં
રોમાંસ એક એવી વસ્તુ છે જેના વિશે લોકો વાત કરવામાં અચકાવે છે. ડાકટર કે સંબંધી તો દૂર ઘણી વાર તેમના પાર્ટનરથી પણ આ વિશે લોકો વાત ખુલીને નહી કરી શકતા. તેથી રોમાંસના સમયે તમે એવી ભૂલોં કરી બેસો છો જે તમારા પાર્ટનરને નિરાશ કરી શકે છે.
આવો જાણીએ રોમાંસથી સંકળાયેલી એવી વાત જણાવીએ છે જે તમે તરત મૂકી દેવી જોઈએ.
સંકોચ ન કરવું
વધારેપણુ મહિલાઓ તેમના પાર્ટનરને તેમની ઈચ્છા જણાવવામાં અચકાવે છે. તેથી તે નિરાશ જ રહી જાય છે. તમને તમારા પાર્ટનરની સામે તમારી ઈચ્છા ન દબાવવી. ખુલીને જણાવો કે કઈ વાતથી તમને વધારે પ્લેજર(ખુશી કે મજા) આપે છે. તમને કેવું સ્પર્શ સારું લાગે છે. વગેરે .
ઑર્ગેજ્મના વિશે ઝૂઠૂ ન બોલવું
ઘણી મહિલાઓ રોમાંસ માટે પોતાને તૈયાર નહી રાખે છે અને તેના માટે રોમાંસ એક બોઝ બની જાય છે. તેથી તેને જલ્દી ખત્મ કરવા માટે તે ઝૂઠૂં બોલી નાખે છે કે ક્લાઈમેક્સ થઈ ગયું. આવું ન કરવું. પણ તેના વિશે પાર્ટનરથી વાત કરવી. જો સેકસ નહી કરવા ઈચ્છો છો તો એક બીજાને સંતુષ્ટ કરવાના નવા તરીકા શોધવું.
સહી સમય પર ન કરવી ખોટી વાત
રોમાંસના સમયે ભૂલીને પણ કોઈ એવી વાત ન કરવી કે જેનાથી પૂરો મૂડ જ બદલી જાય. જેમ તમારા શરીરના કોઈ અંગ વિશે જેમાં તમે કઈકે બદલ્વા ઈચ્છો છો. કોઈ એવી વાત જે તમને ચિંતામાં નાખી દે કે પછીજો ઑફિસની કોઈ વાત તમને યાદ આવી જાય તો તેની ચર્ચા રોમાંસના સમયે કદાચ ન કરવી.
નશામાં ન હોય
દારૂ પીને રોમાંસ કરવામાં કોઈ ખરાવી નથી. જ્યારે તમે હાઈ થાવ છો તો વધારે ઉત્તેજિત થઈ શકો છો કે વધારે ઈમોશનલ થઈ શકો છો. ત્યારે રોમાંસના મજા બગડી જાય છે. પણ પૂરી રીતે દારૂના નશામાં ડૂબીને રોમાંસ કયારે ન કરવું. આ ખતરનાક થઈ શકે છે. તે સિવાય આ તમારા પાર્ટનર માટે પણ મુશ્કેલીનો કારણ બની શકે છે.