શિવરાત્રીની વ્રત કથા, શિવરાત્રીનુ મહત્વ અને શુભ મુહુર્ત

shivratri
Last Modified રવિવાર, 3 માર્ચ 2019 (19:22 IST)
\\\\\\\b\ \\\////

શિવભક્તો માટે મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે શંકર ભગવાન માટે વ્રત રાખીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.. બીજી બાજુ મહિલાઓ માટે મહાશિવરાત્રિનુ વ્રત ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિનુ વ્રત રાખવાથી અવિવાહિત મહિલાઓના લગ્ન જલ્દી થાય છે. બીજી બાજુ વિવાહિત મહિલાઓ પોતાના પતિના સુખી જીવન માટે મહાશિવરાત્રિનુ વ્રત કરે છે. આ વખતે સોમવારે પડનારી હોવાથી ખૂબ લાભકારી રહેશે


આ પણ વાંચો :