નવી ફિલ્મ : 'ગુંડે' ની સ્ટોરી અને trailer

P.R


વેબ દુનિયા|
બેનર -
નિર્માતા : આદિત્ય ચોપડા નિર્દેશક : અલી અબ્બાસ જફર સંગીત - સોહેલ સેન કલાકાર : પ્રિયંકા ચોપડા, રણવીર સિંહ, અર્જુન કપૂર, ઈરફાન ખાન રજૂઆત તારીખ : 14 ફેબ્રુઆરી 2014
જ્યારે તેઓ લગભગ 12 વર્ષની વયના હતા ત્યારે તેમણે પોતાની જીંદગી બચાવવા પહેલીવાર ભાગવુ પડ્યુ હતુ. ત્યારે તેમણે દુનિયાએ 'રિફ્યૂજી' કહ્યુ હતુ. વાત 1971ની છે, જ્યારે યુદ્ધને કારણે એક નવો દેશ 'બંગલા દેશ'નો જન્મ થયો. આ સમયની આસપાસ બાલા (અર્જુન કપૂર) અને વિક્રમ (રણવીર સિંહ)નો જન્મ થયો હતો. તેમણે યુદ્ધ અને તેના પરિણામોને ખૂબ જ નિકટથી જોયા હતા. તેમણે કાયમ પોતાની જાતને બચાવવા લડવુ પડે છે. દોડતા-ભાગતા તેઓ કલકત્તા આવી પહોંચે છે. દુનિયાને સમજતા પહેલા તેઓ એકબીજાને સારી રીતે સમજી જાય છે અને ટૂંક સમયમાં જ તેઓ પાકા મિત્રો બની જાય છે.


આ પણ વાંચો :