ડૂ નોટ ડિસ્ટર્બ
બેનર : પૂજા એંટરટેનમેંટ (ઈંડિયા)લિ. બિગ પિક્ચર્સ
નિર્માતા : વાસુ ભગનાની
નિર્દેશક : ડેવિડ ધવન
ગીત : સમીર
સંગીત : નદીમ સૈફી - શ્રણણ કુમાર
કલાકાર : ગોવિંદા, સુષ્મિતા સેન, લારા દત્તા, રિતેશ દેશમુખ, સોહેલ ખાન, રણવીર શૌરી, રાજપાલ યાદવ.
સુંદર સુષ્મિતા સેન પોતાના પતિ ગોવિંદા કરતા વધુ સફળ છે. તેની પોતાની એક કંપની છે. કંપની અને ઘર તેના ઈશારે ચાલે છે. ગોવિંદા પોતાની પત્નીની કમાણી ખાય છે. કપડાંથી લઈને જમવાનો ખર્ચો તેની પત્ની ઉઠાવે છે.
સુંદર, સેક્સી અને ખર્ચો ઉઠાવનારી પત્ની હોવા છતા પરણેલા ગોવિંદાની એક પ્રેમિકા લારા દત્તા છે. લારાને વિશ્વાસ છે કે ગોવિંદા તેની સાથે લગ્ન કરવા માટે પોતાની પત્નીને છોડી દેશે.
સુષ્મિતાને શક થાય છે કે તેનો પતિ બગડી ગયો છે. એ આ કામ માટે પોતાના જાસૂસ મિત્ર રણબીર શૌરીની મદદ લેવાનો નિર્ણય કરે છે. રણવીર બાળપણથી જ સુષ્મિતાને પ્રેમ કરતો હોય છે, તેની આ એક સરસ તક મળી જાય છે. તે ગોવિંદા વિરુધ્ધ પુરાવા એકત્ર કરવા લાગે છે જેથી કરીને સુષ્મિતા તેની સાથે લગ્ન કરી લે.
પોતાની જાતને બચાવવા ગોવિંદા એક યોજના બનાવે છે. તે રિતેશ દેશમુખને લારાનો બોયફ્રેંડ બતાવે છે. પોતાની માઁ ની સારવાર માટે રિતેશને પૈસની જરૂર હોય છે, તેથી એ આ નાટકનો ભાગ બનવા તૈયાર થઈ જાય છે.
ત્યારબાદ શરૂ થાય છે એક ગેરસમજની લાંબી પ્રક્રિયા, જે દર્શકોને હસવા માટે મજબૂર કરી દેશે.
નિર્માતા : વાસુ ભગનાની
નિર્દેશક : ડેવિડ ધવન
ગીત : સમીર
સંગીત : નદીમ સૈફી - શ્રણણ કુમાર
કલાકાર : ગોવિંદા, સુષ્મિતા સેન, લારા દત્તા, રિતેશ દેશમુખ, સોહેલ ખાન, રણવીર શૌરી, રાજપાલ યાદવ.
સુંદર સુષ્મિતા સેન પોતાના પતિ ગોવિંદા કરતા વધુ સફળ છે. તેની પોતાની એક કંપની છે. કંપની અને ઘર તેના ઈશારે ચાલે છે. ગોવિંદા પોતાની પત્નીની કમાણી ખાય છે. કપડાંથી લઈને જમવાનો ખર્ચો તેની પત્ની ઉઠાવે છે.
IFM