Talash | નવી ફિલ્મ : તલાશ
બેનર : એક્સેસ એંટરટેનમેંટ, આમિર ખાન પ્રોડક્શન્સ રિલાયંસ એંટરટેનમેંટ
નિર્માતા : ફરહાન અખ્તર, આમિર ખાન, રિતેશ સિંઘવાની
નિર્દેશક : રીમા કાગતી
સંગીત : રામ સમ્પન
કલાકાર : આમિર ખાન, કરીના કપૂર, રાની મુખર્જી, રામ કુમાર યાદવ, નવાજુદ્દીન સિદ્દકી
રજૂઆત તારીખ : 30 નવેમ્બર
નિર્માતા : ફરહાન અખ્તર, આમિર ખાન, રિતેશ સિંઘવાની
નિર્દેશક : રીમા કાગતી
સંગીત : રામ સમ્પન
કલાકાર : આમિર ખાન, કરીના કપૂર, રાની મુખર્જી, રામ કુમાર યાદવ, નવાજુદ્દીન સિદ્દકી
રજૂઆત તારીખ : 30 નવેમ્બર
P.R |
તલાશ ફિલ્મની આમિરના પ્રશંસકો 3 વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે એક અભિનેતા તરીકે આમિરની અગાઉની ફિલ્મ થ્રી ઈડિયટ્સ વર્ષ 2009માં રજૂ થઈ હતી. તલાશ બનીને લાંબા સમયથી તૈયાર છે,પણ કેટલાક કારણોથી તેની રજૂઆત સતત પાછળ ઠેલાતી રહી છે. એવુ કહેવાય છે કે પરફેકશનિસ્ટ ખાન આ ફિલ્મના અંતથી નાખુશ હતા, કારણ કે ફિલ્મની રજૂઆત મોડી થઈ. આમિર જ્યા સુધી સંતુષ્ટ નથી થતા ત્યાં સુધી વાત આગળ નથી વધતી. ભલે તેમા કેટલો પણ સમય લાગે