સંબંધિત સમાચાર
- જેને મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ, પહેલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનની CM નાયબ સૈનીને વિનંતી
- પહેલગામ આતંકી હુમલો - પાકિસ્તાન વિરુદ્ધ ભારતની એક વધુ એક્શન, Pak સરકારનુ X એકાઉંટ સસ્પેંડ
- Pahalgam Terror Attack: 26 નિર્દોષ લોકોના મોત બાદ આજે તમામ શાળા, કોલેજો અને ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ રહેશે
- પહેલગામ આતંકી હુમલો - PM મોદીએ સઉદી અરબથી અમિત શાહને લગાવ્યો ફોન, આપ્યો આ મોટો આદેશ
- Pahalgam Attack: 'ભારત માટે 130 પરમાણુ શસ્ત્રો રાખવામાં આવ્યા છે': પાકિસ્તાની રેલ્વે મંત્રીએ ભારત પર હુમલો કરવાની ધમકી આપી
આતંકી હુમલાને લઈને ભારતની મોટી એક્શન, ડૉન અને જિયો સહિત 16 પાકિસ્તાની યૂટ્યુબ ન્યુઝ ચેનલ્સ પર લગાવ્યો પ્રતિબંધ
પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત સરકારે કડક એક્શન લીધી છે. ગૃહ મંત્રાલયની ભલામણ પર ભારત સરકારે પાકિસ્તાની યૂટ્યુબ ન્યુઝ ચેનલ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બધી પાકિસ્તાની યૂટ્યુબ ચેનલ ભારતીય સેના અને સુરક્ષા એજંસીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવી રહ્યા હતા.
ભારતમાં નહી જોઈ શકાય યૂટ્યુબ પર આ ન્યુઝ ચેનલ
ભારત સરકારે હાલ પાકિસ્તાનના 16 યુટ્યુબ ન્યુઝ ચેનલ બંધ કરી દીધા છે. જેમા ડૉન, જિયો ન્યુઝ, સમા ટીવી અને ARY યૂટ્યુબ ચેનલ સામેલ છે. આ બધી ન્યુઝ ચેનલો યૂટ્યુબ પ્લેટફોર્મને હવે ભારતમાં જોઈ શકાય નહી.
भारत सरकार ने गृह मंत्रालय की सिफारिश पर डॉन न्यूज, समा टीवी, एआरवाई न्यूज, जियो न्यूज समेत 16 पाकिस्तानी यूट्यूब चैनलों पर प्रतिबंध लगा दिया है।
— Ajit Doval (@IAjitDoval_IND) April 28, 2025
इन चैनलों ने पहलगाम आतंकी हमले की पृष्ठभूमि में भारतीय सेना और सुरक्षा एजेंसियों के खिलाफ भड़काऊ, झूठी और भ्रामक सूचनाएं फैलाई थीं। pic.twitter.com/saifeIQIiy
યૂટ્યુબ પર આ પાકિસ્તાની ન્યુઝ ચેનલો પર લગાવ્યો બેન
Dawn News
Irshad Bhatti
SAMAA TV
ARY NEWS
BOL NEWS
Raftar
The Pakistan
Geo News
Samaa Sports
GNN
Uzair Cricket
Umar Cheema Exclusive
Asma Shirazi
Muneeb Farooq
SUNO News
Razi Naama
