ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 મે 2023 (12:48 IST)

Delhi metro- દિલ્હી મેટ્રોમાં Kiss વાયરલ વિડિયો

delhi metro kiss video viral
Delhi metro video viral-દિલ્હી મેટ્રોમાં વાયરલ વિડિયો બંધ થઈ રહી નથી. મેટ્રોની અંદર અશ્લીલ કૃત્યનો વિડિઓ સતત બહાર આવી રહ્યા છે, તાજેતરમાં મેટ્રોમાં બિકીની પહેરેલી એક યુવતીનો એક વીડિયો વાયરલ થયો હતો, હવે એક વિડિઓ બહાર આવી છે, જેમાં યુવક અને સ્ત્રી એકબીજાને ચુંબન કરતી જોવા મળે છે.
 
સોશિયલ મીડિયા આ વીડિયો વાયરલ થઈ રહ્યુ છે વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક અને યુવતી જમીન પર બેસેલા છે . યુવતી યુવકના ખોટામાં સૂઈ છે અને બન્ને એક બીજાને કિસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ પ્રકારના અશ્લીલ વીડિયોને લઈને કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.