મંગળવાર, 23 જુલાઈ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 મે 2024 (12:52 IST)

Video- ચાલતી બાઈક પર યુવકના ખોડામાં બેસેલી છોકરી, એક હાથમાં હેંડક બીજા હાથથી સ્ટટ

social media
 
સોશિયલ મીડિયા પર કર્નાટકના બેંગલુરૂના એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યુ ચે. વીડિયોમાં જોવાવામાં આવે છે કે ફ્લાઈઓવર પર જઈ રહ્યુ એક બાઈક સવાર મહિલાને ખોડામાં બેસડ્યો છે.

બાઈક સવાર પર આગળની બાજુ તેમની ખોડામા મહિલાને બેસાડીને સ્ટંટ કરતા ફ્લાઈઓવરથી પસાર થઈ રહ્યુ છે. વીડિયો સોશિયલ મીડિયા યુઝ્રસના ધ્યાન ખેંચી રહ્યો છે અને વીડિયો વાયરલ થઈ રહ્યુ છે. 
 
આ ઘટના ઉત્તર બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર બની હતી. બેંગલુરુ ટ્રાફિક પોલીસે બાઇકની નંબર પ્લેટ અને સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને પુરુષ અને મહિલાને શોધી કાઢ્યા. બાઇક ચાલકની ઓળખ 21 વર્ષીય સિલમ્બરાસેન તરીકે થઈ હતી, જે એમવી લેઆઉટ, શામપુરા, બેંગલુરુમાં રહે છે. બેંગલુરુ ડીસીપી ટ્રાફિક નોર્થે ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે, "અમે ગુનેગારને શોધી કાઢ્યો છે. અમે તેના દ્વારા અગાઉ કરાયેલા ઉલ્લંઘનોની યાદી શોધી કાઢીશું."