PM મોદીના પેનની કિમંત જાણશો તો દંગ રહી જશો !!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામવાળા સૂટની ચર્ચા તો તમે ખૂબ સાંભળી હશે પણ તેમની ફૈશન લિસ્ટમાં અનેક બીજા સામાન છે. બીજુ એ કે લોકોના મગજમાં એક પ્રશ્ન હંમેશા થતો રહે છે કે તેઓ કંઈ બ્રાંડનો સામાન યુઝ કરે છે એટલુ જ નહી મોદી કંઈ કંપનીની પેનનો ઉપયોગ કરે છે વગેરે પણ જાણવા માંગે છે. તો આજે અમે તમને બતાવી રહ્યા છે મોદીની પેન વિશે. જે ખૂબ જ ખાસ છે અને તેની કિમંત જાણીને તમે પણ નવાઈ પામશો. તેમને પેન કલેક્ટ કરવાનો ખૂબ શોખ છે.
આ કંપનીની પેન યૂઝ કરે છે મોદી
પીએમના પેનની કિમંત લાખોમાં છે. રોચક વાત છે કે આ પેન એક જ કંપનીની છે. આ કંપનીનુ નામ મોંટબ્લેક છે. પ્રધાનમંત્રીના મોંટબ્લેક આ પર્ટીકુલર પેનની કિમંત 1.3 લાખ્ક છે. મતલબ ભારતમાં આ પેનની કિમંત 1 લાખ 30 હજાર રૂપિયા છે. આ જર્મનીની બ્રાંડ છે. પીએમ બનતા પહેલા જ મોદી લાંબા સમયથી ફાઉંટેન પેન કલેક્ટ કરતા રહે છે.
મોદી ઉપરાંત આ પણ કરે છે આ પેનનો ઉપયોગ
મોંટબ્લૈક યૂરોપમાં સૌથી ઊંચી પર્વતની ચોટીનુ નામ છે. મોદી ઉપરાંત અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, બારેન બફેથી લઈને તમામ પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે.