આવો જાણીએ રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત શું છે -2015

rakhi festival
Last Modified મંગળવાર, 25 ઑગસ્ટ 2015 (17:45 IST)
આ વર્ષે એટલે કે 2015માં
, હેમાદ્રી સ્નાન દસવિધિ
, સપ્તઋષિ પૂજન , યજ્ઞોપ અવીત ધારણ વગેરે 29 ઓગસ્ટે જ રક્ષાબંધન ઉજવશે.

કારણ કે પૂર્ણિમા તિથિના શરૂઆત 28/ 29 ઓગસ્ટે 2.41 થી રાત્રે 24.33 સુધી રહેશે અને ભદ્રાના શરૂઆત પણ પૂર્ણિમા સાથે થઈને 29 બપોરે 1.38 સુધી રહેશે .

આથી શાસ્ત્રાનુસાર આ તહેવાર 1.38 પછી શરૂ કરાય તો સારું
રહેશે. પરંતુ શ્રાવણી કાળમાં કરવું હોય તો ભદ્રાના મુખ ત્યાગીને પુચ્છકાલમાં એને કરવા જોઈએ.
29 ઓગ્સ્ટે ભદ્રાના પુચ્છ કાળ્ સવારે 10.45 થી 11.16 સુધી ભદ્રાના પુચ્છ કાળમાં શ્રાવણી કર્મ કરી શકાય છે.

સવારે બપોરે 1.38 સુધી ભદ્રા રહેશે તેથી શાસ્ત્રાનુસાર જો બહેનો ભાઈને 1.38 પછી રાખડી બાંધવાના કાર્ય કરે તો સારું રહેશે.


આ પણ વાંચો :