શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified રવિવાર, 18 એપ્રિલ 2021 (09:59 IST)

પારૂલ સેવાશ્રમ હોસ્પીટલમાં આશા અને પ્રોત્સાહન આ વીડિયો કોરોના દર્દીઓના ચેહરા પર લાવી રહી છે મુસ્કાન જુઓ વાયરલ વીડિયો

આશા અને પ્રોત્સાહન આ વીડિયો કોરોના દર્દીઓના ચેહરા પર લાવી રહી છે મુસ્કાન જુઓ વાયરલ વીડિયો 
 
કોરોના વાયરસની આ બીજી લહેર દેશભરમાં નિરસતાની મોસમની શરૂઆત કરી નાખી છે. દર દિવસે રેકાર્ડ સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. લોકો મરી રહ્યા છે પણ આ દુખના સમયેમાં માણસ આશા 
ના રસ્તા માટે જ ઉભો છે. 
કોરોનાથી લડાઈમાં સૌથી આગળ ઉભા છે અમારા હેલ્થ વર્કસ દિવસ રાત્રે લોકોની સેવામાં લાગ્યા છે. હેલ્થ વર્કર્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોરોના દર્દીઓના જોવા ગયેલા ડાક્ટર દર્દીઓ પ્રોત્સાહિત કરવા માટે નાચતા જોવા મળે છે. 
આ વીડિયો ગુજરતાના પારૂલ સેવાશ્રમ હોસ્પીટલમાં બનાવવામાં આવ્યો છે. મશહૂર ફોટોગ્રાફર વિરલ ભયાનીએ આ વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં હેલ્થ વર્કર્સના મશહૂર ગીત  "સોચના ક્યા 
જો ભી હોગા દેખા જાયેગા" પર નાચતા જોવાયા. આ ગીત સની દેઓલની મશહૂર ફિલ્મ ઘાયલનો છે. દર્દીઓને ચિયર કરવા માટે ડાક્ટર નાચતા જોવાઈ રહ્યા છે.