રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (19:27 IST)

Weather Forecast -રાજ્યમાં ઠંડીનું જોર હજુ વધશે- વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી.

રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી.  રાજ્યમાં વાદળો તો છવાશે જ, સાથોસાથ 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા છે.
 
આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો 4થી 5 ડિગ્રી સુધી એટલે કે 1, 2 અને 3 ફેબ્રુઆરી સુધી ઠંડી ઓછી પડશે જે બાદ વધશે. 2 ફેબ્રુઆરીએ દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
 તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.