પૈસાની પરેશાની દૂર કરશે આ 5 અચૂક ઉપાય, દરરોજ કરો અને જુઓ પરિણામ

Last Modified બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (14:28 IST)
 
જો સારી નોકરી પછી પણ ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તો આ કોઈ પણ દોષ થઈ શકે છે. ઘરમાં ધનના અભાવથી દુખી છો તો દરરોજ આ સરળ કામ કરીને જુઓ, જ્યોતિષ પુરાણમાં કહ્યું છે કે આ કામ નિયમિત રીતે કરવાથી ઘરમાં દરિદ્રતા દૂર હોય છે અને ખિસ્સો ભરેલો રહે છે. 
 
ગાયનો પૂજનથી ઘણા કષ્ટોનો નિવારણ હોય છે. જો તમે રોજ ગાયને ઘાસ ખવડાશો તો ધનની ઉણપ ક્યારે નહી થશે. 
 આભમાં ઉડતા પંખીઓ પણ તમારા પ્રમોશનમાં સાથ આપી શકે છે. રોજ પંખીઓને દાણા નાખો,તમારો રોજગાર સારું ચાલશે સાથે જ ધંધામાં પૈસા પણ ખૂબ આવશે. 
 
ધનપ્રાપ્તિ માટે શુક્રવારે દરરોજ સાંજે તુલસી સામે ગાયનો ઘીનો દીવો કરો. તિજોરીમાં ધનની બરકત થવા લાગશે. 
 
માથા પર કર્જનો ભાર રહેવાથી પણ ધનની ઉણપ રહે છે. જલ્દ જ જલ્દ ખત્મ કરવા માટે દરરોજ કીડીઓને આહાર આપો. પરિણામ જલ્દ જોવા મળશે. 


આ પણ વાંચો :