સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

આ 16 ગુણોવાળી છોકરીઓ ભાગ્યશાળી અને ઉત્તમ હોય છે

સમુદ્રશાસ્ત્રમાં સુકન્યા એટલે કે એવા ગુણ વાળી કન્યા જે પોતે ભાગ્યશાળી હોય છે પણ એના લગ્ન જેના સાથે થાય છે કે લગ્ન પછી જે ઘરમાં જાય છે ત્યાં લક્ષ્મીના વાસ થઈ જાય છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ દિવસોદિવસ વધવા લાગે છે. તો લગ્નના સમયે જ જોઈ લો છોકરીના આ ચિન્હ 
કાન જો લાલ હોય તો આ ભાગ્યશાળી હોવાના સંકેત છે . 

 

ધનુષ જેવી નમેલી આઈબ્રો જે આપસમાં મળેલ ઈ ન હોય.  પગના અંગૂઠો ગોળ , ઉંચો અને માંસલ હોવું શુભ હોય છે. 
લાંબા હાથના હોવું પણ શુભ ચિન્હ ગણાય છે. 
કન્યાની ઉંડી નાભિ હોવું પણ સૌભાગ્યશાળી ચિન્હ ગણ્યા છે. 
હથેળીથી નખની તરફ આંગળીઓ પાતળી હોવું ઉત્તમ ભાગ્યશાળી હોવાના સંકેત ગણયા છે. 

નીચેની તરફ નુકીલા અને ઉપરની તરફ પહોળા અને ફૂલેલા કાન . ધનની બાબતે ખૂબ ભાગ્યશાળી હોય છે. છોકરાઓ પણ એવા કાનને ઉત્તમ ગણાય છે. 
 

કન્યાના પગના તળીયા ચિકનો અને સમતલ હોવા શુભ હોય છે . એડીઓ ફાટી હોવા ધનના બાબતે શુહ નહી ગણાય છે. 
કન્યાના આગળના માથું ઉંચો હોવું સૌભાગ્યશાળી હોય છે. 
આઈબ્રોના વચ્ચે મસો કે તલના હોવું સૌભાગ્યશાળી હોય છે. 
સમુદ્રશાસ્ત્ર મુજબ ચિકની અને લાલ જીભ હોવું શુભ અને સૌભાગ્યના ચિન્હ છે 
કન્યાની નાની ગરદન એના માટે ભાગ્યશાળી રહે છે. 
નાકના આગળના ભાગ પર લાલ મસ્સાનો નિશાન હોય છે એ ભાગ્યશાળી હોય છે. 
કન્યાના લાલ હોંઠ ધનવાન હોવાનું પ્રતીક ગણાય છે. 
સીધી અને ઉન્ન્ત  નાકને સમુદ્રશાસ્ત્ર શુભ કહે છે. 
આંખોના સફેદ ભાગ દૂધિયા અને કાન લાલ હોય તો શુભ ચિન્હ ગણાય છે.