બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શરબત
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2017 (16:05 IST)

લીંબુ-ફુદીના શરબત

સામગ્રી - 1 કપ ફુદીના, 2 ટેબલસ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન આદુ, 2 ટેબલસ્પૂન પાણી, 1. 1/2 ટેબલસ્પૂન લીંબૂનો રસ, 500 મિલી પાણી, લેમન સ્લાઈસ (સજાવવા માટે). 
બનાવવાની રીત - બ્લેંડરમાં 1 કપ ફુદીના, 2 ટેબલસ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન આદુ અને 2 ટેબલસ્પૂન પાણીમાં નાખીને વાટી લો. 
2. હવે એક જગમાં 1 1/2 ટેબલસ્પૂન લીંબૂનો રસ, ફુદીનાની પેસ્ટ અને 500 મિ.લી પાણી નાખીને સારી રીતે ભેળવો. 
3. હવે આ મિક્સરને ગ્લાસમાં નાખી દો. 
4. લેમન સ્લાઈસ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.