1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક

અમેરિકી શેર બજારમાં તેજી રહી

અમેરિકા
અમેરિકી શેર બજાર બુધવારે વેલ્સ ફર્મા બેંકની રિપોર્ટ પછી વધારા સાથે બંધ થયો.

અમેરિકામાં મકાનોના વેચાણ રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચવા છતા આવનારા સમયમાં આ આંકડામાં સુધારની આશાને કારણે અમેરિકી શેર બજાર બુધવારે વધારા સાથે બંધ થયા.

અમેરિકી વાણિજ્ય વિભાગે કહ્યુ કે ફેબ્રુઆરીમાં નવા મકાનોની વેચાણ 16.9 ટકા ઘટીને 2,50,000 મકાનના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. પરંતુ અમેરિકે બેંક વેલ્સ ફર્ગોના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મકાનોનુ વેચાણના આ આંકડા ભવિષ્યમાં સુધરી શકે છે. આ રિપોર્ટ પછી શેર બજારમાં વધારો નોંધવામાં આવ્યો.