સેંસેક્સનુ રજત જયંતી વર્ષ
N.D
બીએસઈએ સેંસેક્સને લોંચ કરતી વખતે 1978-79ને આધાર વર્ષ માન્યુ હતુ. આઘાર વર્ષના સંદર્ભમાં બીએસઈએ કહ્યુ કે શેરની કિમંતોની સ્થિરતા અને લોંચિગ તારીખથી આની નિકટતાના કારણે અમે 1978-79ને આધાર વર્ષ પસંદ કરવામાં મદદ મળી.
આ પહેલા આને સેસિટિવ ઈડેક્સ તરીકે ઓળખવામાં આવતુ હતુ. પરંતુ પછી કેટલાક વિશ્લેષકોએ આને સેસેક્સ કહેવુ શરૂ કરી દીધુ અને ટૂંક સમયમાં જ એ આ નામે જાણીતુ થયુ. આજે સેસેક્સ પોતાના 25માં વર્ષમાં પ્રવેશ કરી ચુક્યુ છે.

