સેબીએ 39 ફર્મ પર રોક લગાવી
N.D
પાબરી પારેખ અને વાલ્મિકી શાહ ગ્રુપમાં સેબી સાથે જોડાયેલ આ ફર્મ પર ખોટી રીતે કેટલાક શેરોનું વોલ્યુમ વધારવા અને કિમંત ચઢાવવાનો આરોપ છે. સેબીના મુજબ 2008થી લઈને 2010 સુધી પાબરી પારેખ ગ્રુપે ખોટી રીતે શેરોના વોલ્યુમ વધાર્યા.
સેબીનો આરોપ છેકે ફર્મના એલજીએસ ગ્લોબલ, સ્પેક્ટ્રૈક્લ ઈંડસ્ટ્રીઝ, ગોલ્ડસ્ટોન ટેકનોલોજીઝ, જેમસ્ટોસ ઈવેસ્ટૅમેટ્સ અને વેલ પૈક પેપર્સના શેરોમાં ગડબડી કરી છે.

