ગુરુવાર, 2 એપ્રિલ 2026
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

મધુબાલા

મધુબાલા
W.D
મધુબાલાને અત્યાર સુધીની બધી અભિનેત્રીઓમાં સૌથી સુંદર અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેમની ઉપસ્થિતિ માત્રથી જ ફિલ્મનો પડદો ઝળહળી ઉઠતો હતો. તેમનું અસલી નામ મુમતાઝ હતુ. તેમણે 1942માં સૌ પ્રથમ 'બસંત' ફિલ્મમાં બાળકલાકાર તરીકે ફિલ્મમાં કામ કર્યુ હતુ.

એક અભિનેત્રી તરીકેની તેમની પ્રથમ ફિલ્મ 'નીલકમલ' 1947માં આવી હતી.

સુપરહિટ ફિલ્

દુલારી, બાદલ, મિ એંડ મિસેસ 55, કાલાપાની, બરસાત કી રાત, જાલી નોટ, ઝુમરું, હાઁફ ટિકટ

ઉલ્લેખનીય ફિલ્

ચલતી કા નામ ગાડી, હાવડા બ્રિઝ, ફાગૂન, મોગલ-એ-આજમ.

ફિલ્મફેર એવોર્

તેમણે 1960માં 'મોગલ-એ-આજમ' માટે બેસ્ટ એકટ્રેસ તરીકેનો એવોર્ડ મળ્યો હતો.

મધુબાલાએ 50 થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તેમની જાણીતી ફિલ્મ

1) હાફ ટિકીટ (1962) - કિશોર કુમાર,પ્રાણ
2) બોય ફ્રેંડ (1961) - શમ્મી કપૂર,નિશી
3) ઝૂમરુ (1961) - કિશોર કુમાર
4) બરસાત કી રાત (1960) ભારત ભૂષણ
5) મોગલ-એ-આજમ (1960) - પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર, દુર્ગા ખોટે.
6) જાલી નોટ (1960) દેવ આનંદ, ઓમપ્રકાશ
7) અમર (1959) - દિલિપ કુમાર, નિમ્મી.
8) દો ઉસ્તાદ (1959) - રાજ કપૂર, શેખ મુખ્તિયાર.
9) ચલતી કા નામ ગાડી (1958)- કિશોર કુમાર, અશોક કુમાર, અનુપ કુમાર.
10) હાવડા બ્રિજ (1958)- અશોક કુમાર, કે.એન.સિંગ
11) કાલાપાની (1958)- દેવ આનંદ, નલિની જયવંત
12) ફાગુન (1958)- ભારત ભુષણ
13) ગેટ વે ઓફ ઇંડિયા (1957)- ભારત ભૂષણ
14) રાજહઠ (1956)- પ્રદિપ કુમાર, ઉત્સાહ
15) મિ. એંડ મિસીસ 55 (1955)- ગુરુદત્ત, જોની વાકર
16) રેલ કા ડિબ્બા (1953)- શમ્મી કપૂર, સજ્જન
17) સંગદિલ (1952)- દિલિપ કુમાર, નૂતન
18) તરાના (1951)- દિલિપ કુમાર
19) બાદલ (1951)- પ્રેમનાથ, હીરાનાથ
20) સૈયા (1951)- અજીત, સજ્જન
21)દુલારી (1949)- સુરેશ, ગીતા બાલી
22)દુલારી (1949)
23) નીલકમલ (1947) રાજ કપૂર, મધુબાલા