ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Astrology Mantra -રાશિ મુજબ આ મંત્ર જાપ કરવાથી મળશે સફળતા .

રાશિ મુજબ આ મંત્ર જાપ કરવાથી મળશે સફળતા 
મેષ - મેષ રાશિના જાતકોને અકસ્માત ચોરી કે વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને જામીનના કાર્યો ટાળો. ઉતાવળ કરશો નહી. અસ્વસ્થતા રહેશે. 
મેષ રાશિના લોકો માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો 
 
વૃષભ - તમને જીવનસાથીનો સહયોગ મળશે. કોર્ટ કચેરીના કાર્યો બનશે. પ્રસન્નતા રહેશે. સુખના સાધન મેળવી શકશો. લાભ થશે. 
 
વૃષભ રાશિના જાતકો માટે આજનો કલ્યાણકારી ઉપાય ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો 
 
મિથુન - શત્રુ શાંત રહેશે. જમીન અને મકન સંબંધી અવરોધ દૂર થશે. ઉન્નતિનો માર્ગ મોકળો થશે. લેવદડેવડ કરતી વખતે સાવધ રહો 
 
મિથુન રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃ બૃહસ્પતે નમ: નો જાપ કરો 
 
કર્ક -  તમારી યાત્રા સફળ રહેશે.  મનપસંદ વ્યંજનોનો આનંદ ઉઠાવી શકશો  રચનાત્મક કાર્ય સફળ થશે. શરીરને કષ્ટ શક્ય છે 
 
કર્ક રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ હ્રી સૂર્યાય નમ: નો જાપ કરો 
 
સિંહ - ઉતાવળથી કાર્ય બગડશે. રાજકીય ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. ઘર બહાર તનાવ રહેશે. ખરાબ સમાચાર પણ મળશે..
 
સિંહ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો 
 
 
કન્યા - તમને રાજમાન મળી શકે છે. પ્રયાસ સફળ રહેશે. વ્યવસાય સારો ચાલશે. કિમંતી વસ્તુઓ સાચવીને મુકો 
 
કન્યા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - આજે આપ ૐ બું બુધાય નમ: નો જાપ કરો 
 
તુલા રાશિ - શુભ સમાચાર મળશે. જૂનો રોગ ઉભરી શકે છે. સ્વાભિમાન બન્યુ રહેશે.  ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે. પ્રમાદ કરશો નહી. 
 
 
તુલા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરો 
 
વૃશ્ચિક રાશિ - આપની લાભની તકો હાથમાંથી જશે.  નવીન વસ્ત્રાભૂષણની પ્રાપ્તિ થશે. યાત્રા સફળ રહેશે. પ્રતિષ્ઠિત લોકોને લાભ મળશે. 
 
વૃશ્ચિક રાશિ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો 
 
ધનુ - શરીરિક કષ્ટથી અવરોધ શક્ય છે. વિવાદને પ્રોત્સાહન આપશો નહી. ફાલતૂ ખર્ચ થશે. જોખમ અને જામીનના કાર્યો ટાળો 
 
ધનુ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ સોં સોમાય નમ: નો જાપ કરો 
 
મકર - મકર રાશિને જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. શત્રુઓનો ભય રહેશે. બાકી વસૂલી થશે. યાત્રા લાભદાયક રહેશે. 
 
મકર રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ શું શુક્રાય નમ: નો જાપ કરો 
 
કુભ - આપની નવી યોજના બનશે. માન-સન્માન મળશે. લાભની તકો હાથમાં આવશે. કાર્ય સફળ થશે. જોખમ લેશો નહી 
 
કુંભ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ કેં કેતવે નમ: નો જાપ કરો 
 
મીન રાશિ - મીન રાશિને સંતાન પક્ષની ચિંતા રહેશે. ધર્મ કર્મમાં રુચિ રહેશે. રાજકીય અવરોધ દૂર થશે. ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે. 
 
મીન રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - આજે આપ ૐ કેં કેતવે નમ: નો જાપ કરો