શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 11 જુલાઈ 2017 (17:02 IST)

ટોટકોના અસર હટાવા માટે ખાસ ટોટકા( See Video)

ઘણી વાર અમે નહી ઈચ્છતા પણ બીજા દ્વારા કરેલ ટૉટકામાં ફંસાઈ જાય છે અને પરેશાન થવા લાગીએ છે. એવા કેટલાક ઉપાય કરી ટોટકોના અસર ઓછી કરી શકીએ છે. 
* સોમવારેના દિવસે જો ઉતારો કરવું હોય તો , તે દિવસે બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ. 
 
* મંગળવાર- જો મંગળના દિવસે ઉતારા કરવાની જરૂર પડે તો રે દિવસે મોતીચૂરના લાડુથી ઉતારા કરવું જોઈએ અને કૂતરાને નાખવું જોઈએ. 
 
* બુધવારે- બુધવારેના દિવસે ઉતારા હોય તો , તે દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ. 
 
* ગુરૂવારે- બૃહસ્પતિવારના દિવસે સાંજે પાંચ મિઠાઈઓ એક દોનામાં રાખીને ઉતારો કરવું જોઈએ. ઉતારા કરીને તેમાં ધૂપબત્તી અને નાની ઈલાયચી રાખી પીપળના ઝાડની મૂળમાં પશ્ચિમ દિશામાં રાખીને પરત આવી જવું જોઈએ. ઉતારા કરતા આવતા સમયે પાછળ વળીને નહી જોવું જોઈએ અને ન રસ્તમાં કોઈથી વાત 
કરવી જોઈએ. ઘર આવીને હાથ-પગ ધોઈને કોઈ કાર્ય કરવું જોઈએ. 
 
* શુક્રવાર- શુક્રવારના દિવસે ઉતારા કરવા  હોય તો , સાંજે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ.
 
* શનિવારે- શનિવારના દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ. જો શનિવારે કાળા કૂતરો મળે તો તેને આ ઈમરતી નાખી જાય તો બહુ સારું. 
 
* રવિવાર- રવિવારેના દિવસે ઉતારો કરવું હોય તો, બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ.