બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

પૈસા અને પ્રમોશનની કમીને ખત્મ કરી શકે છે મીઠાની પોટલીનો આ નાનકડો ઉપાય(see video)

મીઠામાં ગજબ શક્તિઓ છે આ જ કારણે તે તમારા ઘરથી નકારાત્મ્ક ઉર્જાને પૂરી રીતે ખત્મ કરી નાખે છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાના કામ કરે છે. 
પણ તેના માટે માત્ર ભોજનમાં જ મીઠું નહી પણ બીજા કામમાં પણ મીઠાના ઉપયોગ કરવું પડશે. આવો જાણી મીઠાના કેટલાક એવા જ ઉપાય ને 
આખુ મીઠું( મીઠાના ગાંગડા) લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મેનગેટ પર લટકાવવાથી ઘરમાં કોઈ પણ રીતની નેગેટીવિટી પ્રવેશ નહી કરે છે.
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

રાત્રે સૂતા સમયે પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી હાથ પગ ધોવાથી તનાવ દૂર હોય છે અને ઉંઘ સરસ આવે છે. 
અઠવાડિયામાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી બાળકોને નવડાવવા તો નજર દોષથી બચ્યા રહેશે અને સ્વાસ્થય સંબંધિત પરેશાની ઓછી થશે. 
 
ઘરમાં હમેશા સમુદ્રી મીઠુંના પોતા કરવું જોઈએ. તેનાથી દરિદ્રતા દૂર રહે છે.