શનિવાર, 17 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 30 જૂન 2016 (13:56 IST)

તંત્ર-મંત્ર : પોતાનુ મકાન ન બનતુ હોય તો આ મંત્રનો જાપ કરો

તંત્ર-મંત્ર
જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે 

દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
રવિવારે ગાયને ગોળ ખવડાવો 

આવુ નિયમિત કરવાથી તમારી અચલ સંપત્તિ બનશે અને પૈતૃક સમ્પતિ પ્રાપ્ત થશે. 

કયા મંત્રનો કરશો જાપ ? 

સવારે નિત્યક્રમથી પરવારીને નિમ્ન મંત્રનો 108 વખત જાપ કરો. 

'ૐ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ..'