મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2016 (11:28 IST)

Try this - સાફ સફાઈના આ ટોટકા દ્વારા બદલો તમારુ નસીબ

ટોટકા
સાફ સફાઈના ટોટકાથી તમારા દિવસ બદલાઈ જવા ઉપરાંત તમારા નસીબ પર પણ  આની સારી અસર પડશે. 
 
- ખુલ્લા સ્થાન પર ઝાડુ મુકવી અપશકુન છે તેથી તેને સંતાડીને રાખો  ભોજન કક્ષમાં ઝાડુ ખુલ્લા સ્થાન પર ન મુકો 
 
- ઘરની બહાર દરવાજા સામે ઝાડુ ઉંધી કરીને મુકો છો તો આ ચોર અને ખરાબ તાકતોથી તમારા ઘરની રક્ષા કરે છે. 
 
- સૂર્યાસ્ત પછી કચરા-પોતુ ન કરવુ જોઈએ આવી ભૂલ કરવાથી તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે. 
 
- ઝાડુ પર પગ ન મુકવો જોઈએ. આવુ કરવાથી લક્ષ્મીજી રિસાય જાય છે અને સારા દિવસ પુર્ણ થઈ જાય છે.