શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : સોમવાર, 9 ઑગસ્ટ 2021 (20:02 IST)

Indian Athletes Grand Welcome At Airport : ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને દિલ્હી પહોંચ્યા હીરોજ, થઈ રહ્યુ છે ભવ્ય સ્વાગત

ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. રમતવીરોના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી હતી.  ઢોલ નગારા સાથે હીરોઝનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમના સ્વદેશ પરત ફરતા પહેલા જ દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી હતી.  ટર્મિનલ 2 અને 3 ની પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએને ઘેરાબંદી કરી છે. 
 
ગોલ્ડન બોય નીરજ ચોપરાના સ્વાગત માટે પહોંચ્યા તેજસ્વી