આશા નહોતી કે ઈંડિયા ગોટ ટેલેંટનો ખિતાબ જીતીશ - રાગિની

ragini makkhad
નવી દિલ્હી| Last Modified ગુરુવાર, 5 જૂન 2014 (15:55 IST)
. ઈદોરની રહેનારી ગૃહિણી અને કથક નૃત્યાંગના અને તેના સમૂહ નાદ્યોગએ આ વર્ષનો 'ઈંડિયા ગોટ ટેલેંટ' નો ખિતાબ પોતાને નામ કર્યો.

રાગિનીએ કહ્યુ, 'મને બિલકુલ આશા નહોતી કે અમે આમા સફળતા મેળવીશુ. મને મારી પ્રતિભા પર વિશ્વાસ હતો' પણ આ જીતની આશા નહોતી.
મે એ કોશિશ કરી હતી કે કત્થકની સમૃદ્ધ પરંપરા જીવંત કરવામાં આવે. મે મારા મારા દર્શકો અને પતિને મારામાં વિશ્વાસ મુકવા બદલ આભાર વ્યક્ત કરુ છુ.

તેમણે કહ્યુ 'આ પૈસો ગરીબ છોકરીઓ માટે એક નૃત્ય સંસ્થા બનાવવામાં ખર્ચ કરવામાં આવશે.' શો મા વિજેતા બનવા પર તેમને 50 લાખ રૂપિયાનો પુરસ્કાર મળ્યો. આ શો ના પાંચમા સંસ્કરણમાં કિરણ ખેર, મલાઈકા અરોડા ખાન અને કરણ જોહર જજ હતા.

આ પણ વાંચો :