એંડ્ર્યુ સાયમંડ્સ બિગ બોસના ઘરમાં

વેબ દુનિયા|

બિગ બોસના સીઝન 5માં હવે ક્રિકેટરોનો પણ મસાલો ઉમેરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ એંડ્ર્યૂ સાયમંડ્સ પણ બિગ બોસના ઘરમાં પહોંચી ગયા છે.

ત્રણ વર્ષ પહેલા ભારતીય સ્પિનર હરભજન સિંહની સાથે બહુચર્ચિત 'મંકીમેટ' વિવાદમાં ફંસાયેલા સાયમંડ્સ હાઉસમાં જનારા બીજી આંતરરાષ્ટ્રીય વ્યક્તિ બની ગયા છે. આ પહેલા ભારતીય મૂળની કનાડાઈ પોર્ન સ્ટાર લિયોન પણ શો માં છે.


આ પણ વાંચો :