દાળ-રોટલી બનાવી શકે છે ક્લાઉડિયા

નવી દિલ્હી | ભાષા| Last Modified સોમવાર, 14 ડિસેમ્બર 2009 (15:44 IST)

રિયલિટી શો બિગ બૉસમાં છેલ્લા 10 અઠવાડિયાથી ટકેલી જર્મનની સુપરમોડલ ક્લાઉડિયા સેલ્સિયાએ હવે ભારતીય વ્યંજન બનાવાનું સારી રીતે શીખી લીધું છે.

ક્લાઉડિયાએ કહ્યું કે, તેને અને રોટલી બનાવવાનું આવડે છે. તેણે કહ્યું કે, રિયલિટી શો માં ભાગ લઈને તેને ભારતીય વ્યંજન તૈયાર કરવાનું આવડી ગયું. ક્લાઉડિયાએ કહ્યું કે, તે હવે હિન્દી પણ શીખી રહી છે.

તેણે કહ્યું, હિંદી શીખવું ઘણું કઠિન હતું પરંતુ મેં તેમાં સફળતા પ્રાપ્ત કરી. જો કે, હજુ તેને હું કઠિન માનું છું પરંતુ હવે હું હિંદીને સરળતાથી સમજી શકું છું.


આ પણ વાંચો :