દિવાળી કેવી રીતે ઉજવે છે ટીવી સ્ટાર

P.R
- (સસુરા સિમર કા નો પ્રેમ) દિવાળી મારુ સૌથી પસંદગીનો તહેવાર છે. પરિવાર સાથે મળીને દિવો પ્રગટાવવો, ફટાકડા ફોડવા અને મીઠાઈઓને કોણ ભૂલી શકે છે. મીઠાઈ મારી નબળાઈ છે. હુ દિવાળીને ખૂબ સારી રીત સેલબ્રેટ કરુ છુ. મારી તરફથી બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છા.

P.R
દીપિકા સૈમસન (સસુરાલ સિમર કા'ની સિમર) આ તહેવારનુ એક અલગ જ મહત્વ છે. ક્રિસમસ માટે સેંટર અને દિવળી પર ફટાકડા આ તહેવારમાં ફટાકડાં ફોડતી વખતે સાવધાની પણ રાખવી જોઈએ. તારામંડળ અને અનાર(કોઠી) મને વધુ પસંદ છે, બીજી બાજુ રોકેટ અને મોટા બોમ્બથી મને ભય લાગે છે. અવાજથી બચવા માટે હુ ઈયરપ્લગ લગાવી લઉ છુ. હુ ઈચ્છુ છુ કે નોઈસ પોલ્યુશન મુક્ત દિવાળી હોવી જોઈએ. મારા બધા પ્રશંસકોને દિવાળીની શુભેચ્છા.

P.R
પ્રત્યુષા બેનર્જી - (બાલિકા વધુની આનંદી) મને દિવાળી પર ખરીદી કરવી ખૂબ પસંદ છે. જ્યારે હુ નાની હતી ત્યારે મારી મમ્મી મને દિવાળીના ત્રન મુખ્ય દિવસો માટે કપડા અપાવતી હતી. આ શોખ હવે પરંપરા બની ચુક્યો છે. આ વર્ષે મે કપડાં સાથે જેવેલરી પણ ખરીદી છે.

મારા બધા પ્રશંસકોને દિવાળીની શુભેચ્છા. આ દિવાળી બધાની કિસ્મતનો સિતારો ગણેશજીની સૂંઠની જેમ ચમકે. તેમના પેટ જેટલુ ધન આવે અને લાડુ જેટલી મીઠી ખુશીઓ મળે અને મુસીબતો ઉંદર જેટલી નાની બની જાય.

P.R
સિદ્ધાર્થ શુક્લા - (બાલિકા વધુના શિવ) મારા ઘર દિવાળીના તહેવાર સાદગીથી ઉજવવામાં આવે છે. લક્ષ્મી પૂજા પણ થાય છે. મા રસોઈ બનાવે છે. આખા ઘરમાં લાઈટિંગ માટે ફાણસ પ્રગટાવવામાં આવે છે, જેની જવાબદારી મારા પર હોય છે.

કલ્યાણી દેશમુખ|
દિવાળી તહેવાર ઉલ્લાસ અને ખુશીનો તહેવાર છે. કલર્સના લોકપ્રિય સીરિયલ્સના તમારી પસંદગીના કલાકાર કેવી રીતે આ તહેવાર ઉજવે છે તે આ તહેવાર માટે શુ વિશેષ તૈયારી કરે છે. આવો જોઈએ..
મને પેરાશૂટ સૌથે વધુ ગમે છે, જે વિવિધ રંગોમા મળે છે. અમે તેને છોડીએ છીએ અને જોઈએ છીએ કે તે કંઈ બિલ્ડિંગ ની અગાશી પર પડ્યો. હુ મારા બધા પ્રશંસકોને દિવાળીની શુભેચ્છા પાઠવુ છુ.; હંમેશા તેમન દિલમાં મારુ સ્થાન રહે.


આ પણ વાંચો :