દીપિકા સિંહએ આપ્યું પુત્રને જન્મ

Last Modified સોમવાર, 22 મે 2017 (17:42 IST)
સ્ટાર પલ્સના ટીવી શો ‘દીયા ઓર બાતી હમ’ની સંધ્યા રાઠી  એટલે કે એક્ટ્રેસ એ એક પુત્રને જન્મ આપ્યો છે. આ તેમનું પ્રથમ બાળક છે. દીપિકાએ ટીવી સીરીયલના ડાયરેકટર રોહિત રાજ ગોયલે સાથે 2014માં લગ્ન કર્યા હતા.  . દીપિકાનાં ઘરમાં આ નવા મહેમાને શનિવારે સવારે 9 વાગે જન્મ લીધો છે.
(Photo -instagram)દીપિકાએ પોતાની પ્રેગ્નેન્સી ખુબ ઇન્જોય કર્યા.   દીપિકા પોતાની કેટલીક તસવીરો પોતાના પતિ રોહિત રાજ ગોયલની સાથે પોતાનું મેટર્નિટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેની એક ખૂબસૂરત તસવીરો તેણે પોતાની મેરેજ એનિવર્સરી પર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. દીપિકા અને રોહિતના લગ્ન ત્રણ વર્ષ પહેલા થઇ ગયા છે.


આ પણ વાંચો :