'નચ બલિયે' ના સેટ પર સિદ્ધાર્થ અને પરિણિતી (જુઓ ફોટા)

P.R

સુનીલ ગ્રોવર પણ આ દરમિયાન 'નચ બલિયે'ન સેટ પર પહોંચી ગઈ. તે પોતાના નવા શો 'મેડ ઈન ઈંડિયા'ના પ્રમોશન માટે આવ્યા હતા. તેમનો આ શો ફેબ્રુઆરીમાં શરૂ થવાનો છે અને હરિફાઈ કપિલના શો 'કોમેડી નાઈટ્સ વિશ કપિલ' સાથે છે. તેથી સુનીલ પણ શો ના પ્રચાર માટે લાગી ગયા છે. તેમણે છુટકી નામની મહિલાનું પાત્ર ભજવશે.
વેબ દુનિયા|

સુંદર શિલ્પા... આગામી પેજ પરઆ પણ વાંચો :