પ્રેમ-હીરની પ્રેમ-કથામાં નવો વળાંક

P.R
સ્ટાર પ્લસ પર પ્રસારિત થનાર લોકપ્રિય ધારાવાહિક 'કિસ દેશ મે મેરા દિલ'ની વાર્તા 6 વર્ષ આગળ વધી રહી છે. આનાથી અને પ્રેમની પ્રેમ-વાર્તામાં નવો નાટકીય વળાંક આવી જશે.

અંદરો અંદર ખોટી સમજણને લીધે બંને પ્રેમી એકબીજાથી દૂર થઈ જાય છે, કેમકે પરિસ્થિતિઓ હીરને તેવું માનવા પર મજબુર કરી દે છે કે પ્રેમે તેને સાથે વિશ્વાસઘાત કર્યો છે, જ્યારે કે પ્રેમને પણ એવું જ લાગે છે. ત્યારે હીર આગળ વધવાનો નિર્ણય કરે છે, કેમકે તે આ વિશ્વાસઘાતને વધારે સહન નથી કરી શકતી. તેઓ બંને આ વાતથી અજાણ્યા છે કે આ તેમની વચ્ચે ખોટી અસમજણ ઉત્પન્ન થઈ ગઈ છે.

6 વર્ષ પછી, જીંદગી બંનેને એક જગ્યાએ લાવીને ઉભા કરી દે છે, હીરે હજી પણ પ્રેમને માફ નથી કર્યો. તેને પણ જાણ થાય છે કે હીરની એક પુત્રી છે. શું બાળક સાથે જોડાયેલ આ સચ્ચાઈ બંનેને એકબીજા સાથે જોડી શકશે ? શું પ્રેમને હીર માફ કરી દેશે ? પ્રેમની ચાહત હીરને પાછી તેની જીંદગીમાં લાવી શકશે?

વેબ દુનિયા|
આ જાણવા માટે તમારે જોવી પડશે 'કિસ દેશ મે મેરા દિલ'. સોમવારથી શુક્રવાર રાત્રે સાડા આઠ વાગ્યે સ્ટાર પ્લસ પર.


આ પણ વાંચો :