'બિગ બોસ'માં આવશે વિશ્વની સૌથી નાની મહિલા જ્યોતિ આમગે

વેબ દુનિયા|
P.R
સીઝન 6માં પોતાના 'કુછ હટકે'ના સ્લોગન પર કાયમ છે. બિગ બોસ હવે કંઈક અલગ કરવા માટે વિશ્વમાં સૌથી ઓછી ઉંચાઈવાળી મહિલાના રૂપમાં ગ્રિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવી ચુકેલી જ્યોતિ આમગ બિગ બોસના ઘરની મહેમાન બનશે.


આ પણ વાંચો :