બિગ બોસ 6 માંથી સંજય દત્ત આઉટ, સલમાન કરશે હોસ્ટ

P.R

સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાને ‘બિગ બોસ’ની છઠ્ઠી સીઝનને હોસ્ટ કરવા માટે હા કહી દીધી છે. શો આ વર્ષના અંત સુધીમાં શરૂ થઇ જશે.

વેબ દુનિયા|
ફરી એકવાર નાના પડદાના હોટ રિયાલિટી શો ‘બિગ બોસ’માં નજર આવશે. આ વખતે સલમાન એકલો જ ‘બિગ બોસ’ હોસ્ટ કરશે. ‘બિગ બોસ-પ’ને હોસ્ટ કરનાર આ રિયાલિટીની છઠ્ઠી સીઝનમાં નજર નહીં આવે.
નોંધનીય છે કે, ગત વર્ષે સલમાન અને સંજય દત્તે મળીને ‘બિગ બોસ’ હોસ્ટ કર્યું હતું. જો કે, સલમાને શોના કેટલાક એપિસોડ જ શૂટ કર્યા હતા અને શોને હોસ્ટ કરવાની મોટાભાગની જવાબદારી સંજય દત્તે સંભાળી હતી.


આ પણ વાંચો :