મને પહેલુ વેતન 1500 રૂપિયા મળ્યું હતું: વિભા આનંદ

વેબ દુનિયા|

બાલિકા વધુમાં સુગનાનો અભિનય કરનાર વિભા આનંદને એક જાહેરાતમાં કામ કરવા બદલ 1500 રૂપિયા મળ્યાં હતાં. આને જ તે પોતાનું પ્રથમ માને છે. જો કે આ જાહેરાત તેમણે ઘણાં સમય પહેલા કરી હતી અને કોઈ કારણને લીધે આ જાહેરાત દુરદર્શન પર આવી પણ નહોતી શકી.

વિભા કહે છે કે મને તેનાથી કોઈ જ ફરિયાદ નથી કેમકે મને મારૂ વેતન મળી ગયું હતું. હું તેનાથી જ ખુશ હતી અને મે તે પૈસા વડે મારા માટે શોપિંગ કરી હતી.


આ પણ વાંચો :