રાખીનો શો સંભાવનાની નજરે

IFM
રાખી સાવંતનો 'રાખી કા સ્વયંવર' જલ્દી શરૂ થવાનો છે. હાલ તો રાખી સાથે લગ્ન કરવા માંગતા યુવાનોના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. રાખીના આ શોના પ્રત્યે સામાન્ય લોકો ઉપરાંત તેમના સાથી કલાકારોને પણ રસ છે.

સંભાવના સેઠ પણ રાખી જેવી જ બોલ્ડ અને બિંદાસ છે. સંભાવનાનુ માનવુ છે કે રાખી આ શો દ્વારા જો પોતાના માટે વર શોધી લેશે અને લગ્ન પણ કરશે. જો કે તેમને એ વાતની શક્યતા પણ વધુ દેખાય છે કે રાખી ખરા સમયે પોતાની વાત પરથી પલટી ન જાય.

વેબ દુનિયા|
સંભાવનાનુ માનવુ છે કે રાખીએ શો માં લગ્ન કરવાની ના પાડી તો તેનુ કેરિયર મુશ્કેલીમાં મુકાઈ જશે. રાખી શુ કરે છે એ તો સમય જ બતાવશે.


આ પણ વાંચો :