રાખી પહેરશે 30 લાખ રૂપિયાનો હાર

વેબ દુનિયા|

'રાખી કા સ્વયંયર' ચાલી રહ્યો છે અને ટીવી દ્વારા કરોડો લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે રાખી કોની સાથે લગ્ન કરશે. તેનો પતિ કોણ બનશે? આ સવાલના જવાબ તો આવનારા દિવસોમાં જ મળશે, પરંતુ તેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ એક શાહી લગ્ન હશે અને આને ભવ્ય બનાવવા માટે કોઈ પણ ખામી રાખવામાં નહિ આવે. રાખી ઈચ્છે છે કે લગ્નના દિવસે તે પરી જેવી દેખાય. તેની આ ઈચ્છાને પુર્ણ કરવા માટેની જવાબદારી અને તેને શણગારવાની જવાબદારી નીતા લૂલ્લા અને ફરાહ ખાનને સોંપવામાં આવી છે.

નીતા રાખી માટે લગ્નનો જોડો તૈયાર કરી રહી છે. સાથે સાથે રાખી મોંઘા ઘરેણાઓમાં પણ દેખાશે. લગ્નના દિવસે પણ પહેરશે.


આ પણ વાંચો :