સની લિયોનનો મસ્ત પોલ ડાંસ, દિવાના થયા 'બિગ બોયઝ....(વીડિયો)

વેબ દુનિયા|

રિયાલીટી શો બિગ બોસમાં હવે એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી સની લિયોન ધીરે ધીરે પોતાના રંગમાં આવી રહી છે. સનીએ સ્કીમિંગ પુલમાં ઉતરીને સનસની મચાવ્યા પછી બિગ બોસના આદેશ પર કામુક પોલ ડાંસ કર્યો. એક સ્લો ટ્રેક પર હાઉસમેટ્સની સામે સની લિયોને ઉત્તેજક પોલ ડાંસ કર્યો જેને જોઈને અમર, સિડ અને સ્કોયના હોશ ઉડી ગયા. સનીનુ આ પરફોર્મેંસ જોઈને હાઉસમાં વર્તમાન બોયઝ સની પર ફિદા થાય છે તો છોકરીઓ સનીનો આ અંદાજ જોઈને હેરાન રહીઆ પણ વાંચો :