સરકાર કી દુનિયામાં મિંકની એટ્રી

N.D
ઘારાવાહિક 'સરકાર કી દુનિયા'માં આવતા સોમવારે નવી એંટ્રી થવા જઈ રહી છે. વાઈલ્ડ કાર્ડથી એંટ્રી લઈ રહી છે ફિલ્મી દુનિયાની આયટમ ડાંસર મિંક. તેમણે આમા જવુ એ માટે મંજૂર કર્યુ, કારણ કે આ દુનિયામાં રહેવુ સરળ નથી. અહી રહેવાનો પડકારો વિષમ છે. સામાન્ય જીવનના વિરુધ્ધ અહી પ્રતિભાગીયોને અજાણ્યા ટાપુ પર જીવનના સાઘનો એકત્ર કરવા પડે છે.

નઇ દુનિયા|
મિંકે જણાવ્યુ કે જ્યારે તેમને 'સરકારની દુનિયા'માં જવાની ઓફર મળી તો લાગ્યુ કે આ વાસ્તવમાં પડકારવાળુ કામ છે, કારણ કે હુ ઘરમાં ખૂબ જ લાડથી રહી છુ. અસામાન્ય રીતે રહેવાની મને બિલકુલ પણ આદત નથી. પરંતુ સરકારની દુનિયામાં બધુ જાતે જ કરવાનુ છે. રસોઈ પણ બનાવવાની, મહેનતવાળુ ટાસ્ક પણ કરવાનુ અને સૌથી મોટી વાત તો એ છે કે એ લોકોનો સામનો કરવાનો જે ત્યાં પહેલાથી જ રહી રહ્યા છે. એ બધા ત્યાં રહેવા માટે ટેવાઈ ગયા છે જ્યારે કે હુ એકદમ નવી હોઈશ. મિંકે જાણે છે કે આ બધુ એટલુ સહેલુ નથી, પણ હવે તો આ એક પડકાર છે. બતાવે છે કે હુ સહેલાઈથી હાર નહી માનુ, જીતવુ મારુ લક્ષ્ય ભલે ન હોય પણ જીવનના માટે આ એક સારો અનુભવ જરૂર હશે.


આ પણ વાંચો :