હિતેન-ગૌરીને ત્યાં આવશે નવું મહેમાન

P.R
ટીવીની દુનિયામાં હિતેન અને ગૌરીની ગણતરી સૌથી ચર્ચિત જોડીઓમાં કરવામાં આવે છે. આ જોડીના કેટલાયે પ્રશંસકો છે અને તેમને આ જાણીને ખુશી થશે કે હવે ઝડપી હિતેન અને ગૌરી પણ રીયલ લાઈફમાં માતા-પિતા બનવાના છે.

વેબ દુનિયા|
ત્રણ મહિના સુધી તેમણે આ ખાસ ખબરને દુનિયાથી સંતાડીને રાખી. જો કે બંનેને ઘણી વખત ડોક્ટર્સને ત્યાં જતા જોયા હતાં. ગૌરી અત્યારે આરામ કરી રહી છે અને પોતાના પેંટીંગના શોખને પુર્ણ કરી રહી છે. જ્યારે કે હીતેને હમણાં જ 'કિતની મોહબ્બત' માં પાછી એંટ્રી કરી છે. બંનેના પ્રશંસકો હવે તેમને અમુક મહિનાઓ સુધી સ્ક્રીન પર સાથે નહી જોઈ શકે.


આ પણ વાંચો :