કપિલ શર્મા બીજી વાર બન્યા પિતા, ગિન્ની ચતરથે આપ્યો પુત્રને જન્મ, કપિલ શર્માએ Tweet કરીને આપી માહિતી

kapil ginni
Last Modified સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (11:32 IST)

કોમેડીનો કિંગ કપિલ શર્મા અને તેની પત્ની ગિની ચતરથના ઘરે પુત્રનો જન્મ થયો છે. હાસ્ય કલાકારે જાતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને ગિની ચતરથનું આ બીજું બાળક છે. આ પહેલા 2019 માં તેમના ઘરે
પુત્રીનો જન્મ થયો હતો, જેનું નામ અનાયરા રાખવામાં આવ્યું હતું. તે જ સમયે, પુત્રના જન્મ વિશે માહિતી આપતાં, કોમેડી કિંગ કપિલે ટ્વિટ કરીને લખ્યું કે, હેલો, આજે સવારે અમારા ઘરે પુત્રનો જન્મ થયો છે.આ પણ વાંચો :