ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

નહી જોવા મળે નાના સ્ટાર

બાળ ધારાવાહિક નિર્માતાઓ પર કેસની તૈયારી

વર્તમાન સમયમાં નાના પડદા પર બાળ કલાકારોની ધૂમ મચે છે. પરંતુ બની શકે છે કે બાળકો પર આધારિત ટીવી સીરિયલ અને રિયાલીટી શોના વ્હાલા સ્ટાર્સ તમે ન જોઈ શકો. મહારાષ્ટ્ર સરકારે નાના બાળકોની મુખ્ય ભૂમિકાવાળા કાર્યક્રમોના નિર્માતાઓના વિરુધ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે ડિસેમ્બરમા નિર્માતાઓને બાળ શ્રઁઅ કાયદાના હેથળ નોટિસ મોકલી હતી, પરંતુ કોઈએ જવાબ ન આપ્યો. રાજ્યના શ્રમમંત્રી નવાબ મલિકે જણવ્યુ, ટૂંક સમયમાં જ કેસ નોંધાશે. જે કાર્યક્રમો પર નજર છે તેમા બાલિકા વધુ, ઉતરન, જય શ્રી કૃષ્ણ, ચક દે બચ્ચે, માયકા, છોટે ઉસ્તાદ, બા, બહુ ઔ બેબી, અને છોટા પેકેટ બડા ધમાલનો સમાવેશ થાય છે.