શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

બિગ બોસમાં જોવા મળશે બિગ બી

બિગ બી ચાર વર્ષ પછી નાના પડદા પર પાછા ફરી રહ્યાં છે. તે 'બિગ બોસ' સાથે જોડાયેલ છે. અમિતાભ 'બિગ બોસ' માં પ્રતિયોગી બનીને નહિ પરંતુ હોસ્ટના રૂપમાં જોવા મળશે.

નાના પડદા પર પાછા ફરવાને લીધે બિગ બી ખુબ જ ખુશ છે. તેમને જ્યારે આ કાર્યક્રમનો પ્રસ્તાવ મળ્યો તો તેમણે તુરંત જ સ્વીકૃતિ આપી દિધી. બિગ બોસના પહેલા પાર્ટમાં અરશદ વારસી અને બીજા પાર્ટમાં શિલ્પા શેટ્ટી હોસ્ટ હતી.

આ પહેલા બિગ બી ટેલિવિઝન ચેનલ પર 'કોન બનેગા કરોડપતિ' માં પણ જોવા મળ્યાં હતાં, જેને સફળતાની એક નવી જ વ્યાખ્યા રચી દિધી હતી.