એશિયાની સૌથી મોટા હોર્ડિંગના ઓનર ’પેરામાઉન્ટ એચીવર એવોર્ડ- 2017'એવોર્ડથી સન્માનિત

peramount award
મુંબઈ,’| Last Modified સોમવાર, 12 જૂન 2017 (09:53 IST)

પેરામાઉન્ટ
એચીવર
એવોર્ડ-2017'
કાર્યક્રમનું
આયોજન
10
જૂને
2017
ના
અંધેરી
પશ્ચિમ
મુંબીસ્થિત
ધક્લબ
કરવામાં
આવેવયું
હતું.
જેમાં
એશિયાની
સૌથી
મોટી
હોર્ડિંગ
ઓનર
ગ્લોબલ
એડવર્ટાઇઝરના
મેનેજિંગડિરેક્ટર
સંજીવ
ગુપ્તાને
પેરામાઉન્ટ
એચીવર
એવોર્ડ-2017
નો
એવોર્ડ
રાકેશ
બેદીના
હસ્તે
એનાયત
કરીસન્માનિત
કરાયા.

અવસરે
સંજીવ
ગુપ્તાએ
કહ્યું
કે,
એક
સારી
કંપની
એની
પૂરી
ટીમની
લગન
અનેમહેનત
વગર
બની
શકતી
નથી.
એટલે
હું
મારી
પૂરી
ટીમને,
અમારા
તમામ
ક્લાયંટને
એનું
શ્રેય
આપું
છું
જેનેકારણે
અમે

મકામ
પર
પહોંચ્યા
છીએ.છેલ્લા
વીસ
વરસથી
અમે
દરેક
સેક્ટરમાં
ઉત્કૃષ્ટ
અને
બહેતરીન
સેવાઆપી
રહ્યા
છીએ
જેનું
ફળ

એવોર્ડ
છે.
અમારી
કંપની
પાસે
એશિયાનું
સૌથી
મોટું
હોર્ડિંગ
બાન્દ્રા,મુંબઈમાં
છે,જેને
દરેક
ક્લાયંટ
પસંદ
કરે
છે.
અમે
હંમેશ
ગ્રાહકોને
શ્રેષ્ઠ
અને
કંણૂઇક
અલગ
આપવાનો
પ્રયાસ
કરીએ
છીએ.
-paramount-achieversઅવસર
પર
જીનત
અમાન,ગુલશન
ગ્રોવર,
રાકેશ
બેદી,અમન
વર્મા,
રવિ
કુમાર,
એની
શેખ
અનેકમહાનુભાવોએ

એવોર્ડ
કાર્યક્રમમાં
ઉપસ્થિત
રહી
શોભામાં
અભિવ્રિદ્ધી
કરી
હતી.


આ પણ વાંચો :